

પર્સનલ લોન વ્યાજદર
લોનની મુદતના આખા ગાળા દરમિયાન ઈએમઆઈ પરવડે તેવી રહે એ માટે આઈઆઈએફએલ પર્સનલ લોન આકર્ષક વ્યાજદર રજૂ કરે છે. ગ્રાહકોને આશ્ચર્ય થાય એવા છૂપા ચાર્જીસમાં આઈઆઈએફએલ માનતું નથી અને અમારા વ્યવહારોમાં અમે પારદર્શી છીએ.
વ્યાજદર
- 13% થી આગળ
Processing Fee for Personal Loan
પ્રકાર | ચાર્જીસ |
---|---|
લોન પ્રોસેસિંગ ચાર્જીસ | લોનની રકમના 2% સુધી વત્તા જીએસટી |
શિક્ષાપાત્ર ચાર્જીસ, લેટ પેમેન્ટ ચાર્જીસ, ચૂકવવા પાત્ર નાણાંમાં કોઈપણ પ્રકારનાં ડીફૉલ્ટ્સ | દર મહિને 2%નો ગુણોત્તર વધ |
માટેના ચાર્જીસઃ
| દરેક બાઉન્સ માટે રૂ. 500/- વત્તા જીએસટી |
ડોક્યુમેન્ટેશન ચાર્જીસ, ઈન્સ્પૅક્શન ચાર્જીસ, સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ વગેરે સહિતના અન્ય ચાર્જીસ | કંઈ નહીં |
ફોરક્લૉઝર ચાર્જીસ | 6% સુધી |
લોનની માહિતી માટે કસ્ટમર પૉર્ટલનો ઉપયોગ, ઍકાઉન્ટ સમરી વગેરે | કંઈ નહીં |
નોંધઃ
- રિસ્ક સેગ્મેન્ટેશનના આધારે ગ્રાહકપાસેથી વ્યાજદર વસૂલવામાં આવે છે.
- આઈઆઈએફએલ વ્યાજના દરમાં તથા પ્રોસેસિંગ ફીમાં સમયાંતરે ફેરફાર કરવાના અધિકારો અબાધિત રાખે છે અને પોતાને આધીન રાખે છે.
- જીએસટી તથા અન્ય સરકારી કરવેરા, વસૂલાત, વગેરે પ્રવર્તમાન દર પ્રમાણે લાગુ કરવામાં આવશે તથા આ ચાર્જીસ ઉપરાંત તથા એ સિવાયના ચાર્જીસ વસૂલવાનું આઈઆઈએફએલ પોતાને આધીન રાખે છે.
- અહીં જણાવવામાં આવેલા ચાર્જીસ કેસ મુજબ બદલાઈ શકે છે અને તેનો આધાર ગ્રાહકની પ્રોફાઈલ પર રહે છે. આમ છતાં, અહીં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, સુવિધા દસ્તાવેજો હેઠળ માન્ય કરવામાં આવેલા ચાર્જીસ અને ફીઝ અંતિમ રહેશે તથા લોન લેનાર માટે બંધનકર્તા રહેશે.
- પહેલી જુલાઈ, 2017થી લાગુ વર્તમાન જીએસટી 18.00% છે.
- ઈએમઆઈની ચૂકવણી દર મહિનાની ત્રીજી તારીખે કરવાની રહેશે.