

પર્સનલ લોન ઇએમઆઇકૅલ્ક્યુલેટર
1L |
50L |
1Cr |
1.5Cr |
2Cr
1Y |
5Y |
10Y |
15Y |
20Y |
25Y |
30Y
5% |
10% |
15% |
20% |
25%
પર્સનલ લોન લેતી વખતે તમારે તમારી આવક અને તમારી વર્તમાન જવાબદારીઓને ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી સુનિશ્ચિત કરી શકાય કે તમે લોનની કેટલી રકમ લઈ શકો છો અને એ વાતની તકેદારી રહે કે ઈએમઆઈ પરવડે એવી હશે.
ઉપર આપેલા આઈઆઈએફએલના પર્સનલ લોન ઈએમઆઈ કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે તમારી ઈએમઆઈની રકમનો અંદાજ લગાડી શકો છો. ઓછી ઈએમઆઈ, આકર્ષક વ્યાજદરો અને લોન પાછી ચૂકવવા માટે 5 વર્ષ સુધીના ગાળાને કારણે આઈઆઈએફએલની પર્સનલ લોન તમને તમારા સપનાં ઝડપથી પૂરાં કરવાં તથા આરામથી લોન પરત ચૂકવવામાં મદદ કરે છે. તમે જે કંપની માટે કામ કરી રહ્યા છો તેનું નામ, પગાર અને વર્તમાન ઈએમઆઈ જેવી માહિતી આપીને અમારા પર્સનલ લોન એલિજિબિલિટી કૅલ્ક્યુલેટર દ્વારા તમે જાણી શકો છો કે તમને કેટલી લોન મળી શકે છે અને સાથે તરત જ લોનની મંજૂરી પણ મેળવી શકો છો.