પર્સનલ લોન

રૂ. 25 લાખ સુધીની આઈઆઈએફએલ પર્સનલ લોન એ રીતે યોજવામાં આવી છે કે તમારા ખાતામાં માત્ર આઠ કલાકમાં લોનની રકમ જમા થઈ જવાની ખાતરી રહે છે.

આંતરદેશીય અથવા આંતરરાષ્ટ્રીય વેકેશન, લગ્ન, લેટેસ્ટ ગેજેટ. ઉચ્ચ શિક્ષણ. વાહનની ખરીદી અથવા ઘરના નવીનીકરણ માટે તમે પર્સનલ લોન લઈ શકો છો. આઈઆઈએફએલ ઍક્સપ્રેસ પર્સનલ લોન તમારાં સપનાં સાકાર કરવા માટે ત્રણ ઝડપી પગલાંમાં ઍક્સપ્રેસ ગતિએ મદદ કરશેઃ

પાત્રતા ચકાસણી
1 મિનિટમાં

તમારે બસ ત્રણ સરળ સવાલોના જવાબ આપવાની જરૂર રહેશે અને તમારી માસિક આવક અને જવાબદારીઓના આધારે તમને કેટલી લોન મળી શકે છે એ જાણી શકો છો.

ઑનલાઈન મંજૂરી
5 મિનિટમાં

આધાર નંબરનો ઉપયોગ કરી તમારૂં ફૉર્મ ઑટો-ફિલ કરો અને કેવાયસી દસ્તાવેજોની જરૂર નહીં રહે અથવા તમે જાતે ફૉર્મ ભરી શકો છો. તમને ઈ-મંજૂરી આપવા માટે અમે તરત ચક્રો ગતિમાન કરશું.

ખાતામાં લોનની રકમ
8 કલાકમાં

તમને આપવામાં આવેલી ઑફરથી તમે ખુશ હો તો, બસ તમારા દસ્તાવેજો અપલૉડ કરો. અમે તરત જ તેની ચકાસણી કરીને અંતિમ લોન ઑફરની ખાતરી આપીશું. લોનની રકમ આઠ કલાકની અંદર તમારા ખાતામાં હશે.


બહુ જ આસાન છે! બરાબર ને? તો તમે શેની રાહ જોઈ રહ્યા છો, આજે જ આઈઆઈએફએલની ઍક્સપ્રેસ પર્સનલ લોન માટે અરજી કરો

પાત્રતા ચકાસો

વિશેષતાઓ

  • રૂ. 25 લાખ સુધીની લોન
  • ઓછામાં ઓછા દસ્તાવેજો
  • તરત મંજૂરી સાથે સંપૂર્ણપણે ઑનલાઈન પ્રક્રિયા
  • ઝડપી પ્રક્રિયા માટે આધાર દ્વારા ઈ-કેવાયસી અને ઈ સાઈન
  • 8 કલાકમાં ઍક્સપ્રેસ લોન

આઈઆઈએફએલ શા માટે?

  • પાંત્રીસ લાખ કરતાં વધુ સંતુષ્ટ ગ્રાહકો
  • સુરક્ષિત ઑનલાઈન પ્રક્રિયા અને સિસ્ટમ
  • એક પ્રસ્થાપિત નામ
  • પારદર્શી પ્રક્રિયા
  • સમર્પિત ગ્રાહક સેવા ટીમ

Learn with IIFL

Chavada Labhuben

મને મારી દીકરીના લગ્ન માટે નાણાંની જરૂર હતી. મેં આઈઆઈએફએલ પાસેથી અનેક લોન લીધી છે અને તેમની સેવાથી હું બહુ જ ખુશ છું.

ચાવડા લાભુબેન
Ashish K. Sharma

પર્સનલ લોન માટે અરજી કરતી વખતે આઈઆઈએફએલએ જે રીતે મારા દસ્તાવેજો ડિજિટલી લીધા અને મારા બૅન્ક ખાતામાં જે ઝડપે લોનની રકમ જમા થઈ એ મને બહુ જ ગમ્યું.

મને સંપૂર્ણ અને ડિજિટલ અનુભવ આપવા બદલ આઈઆઈએફએલની ટીમનો આભાર.

આશિષ કે, શર્મા

May I Help You

Submit