સીએલએસએસ સબસિડી કૅલ્ક્યુલેટર

પ્રધાન મંત્રી આવાસ યોજનાનું (પીએમએવાય) એક મુખ્ય પાસું છે નિમ્ન આવક વર્ગ/ આર્થિક રીતે નબળા વર્ગ (લૉઅર ઈન્કમ ગ્રુપ -એલઆઈજી/ ઈકૉનૉમિકલી વીકર સેક્શન -ઈડબલ્યુએસ) અને મધ્યમ આવક વર્ગ (મિડલ ઈન્કમ ગ્રુપ -એમઆઈજી I અને II) માટે ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ). આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર નાણાં ધીરતી સંસ્થાઓ મારફત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને 2011ની વસ્તી ગણતરી પ્રમાણેના તમામ વૈધાનિક શહેરો અને તેમને સંલગ્ન પ્લાનિંગ વિસ્તારોમાં (સમયાંતરે સરકાર દ્વારા આમાં સુધારા-વધારા થાય છે) આર્થિક મદદ પૂરી પાડે છે.

તમારી પીએમએવાય સબસિડી રકમની ગણતરી કરો

સરકાર દ્વારા કોઈ હાઉસિંગ સ્કીમમાં તમે કેન્દ્રની મદદ લીધી છે અથવા પીએમએવાય હેઠળ કોઈ લાભ લીધા છે?

તમારા કુટુંબમાંથી કોઈ સભ્ય અથવા તમે ભારતમાં ક્યાંય પાકું ઘર ધરાવો છો?

|
50K
|
6L
|
12L
|
18L
|
50K
|
50L
|
1Cr
|
1.5Cr
|
2Cr
|
2.5Cr
|
3Cr
%
|
8.45%
|
12.65%
|
16.75%
|
20.85%
|
24.95%
|
3Y
|
6Y
|
10Y
|
15Y
|
20Y
|
25Y
|
30Y

શું પુખ્ત વયની કોઈ સ્ત્રી અરજીકર્તાના કુટુંબનો ભાગ છે?

 • અભિનંદન!

  પીએમએવાય હેઠળ, તમે તમારી હોમ લોન પર

  1,45,301

  બચાવી શકો છો.!

  સબસિડી શ્રેણી - ઈડબલ્યુએસ/એલઆઈજી

 • વાસ્તવિક વ્યાજ દર

  %

  ઈએમઆઈમાં ચોખ્ખો ઘટાડો • હમણાં જ અરજી કરો

હમણાં જ અરજી કરો
હેલ્પલાઇન નંબરઃ 1860-267-3000

*નોંધઃ :
 • કુટુંબ (આ સ્કીમ હેઠળ): પતિ, પત્ની અને અપરિણિત બાળકોનો બનેલો પરિવાર. પુખ્ત કમાઉ સભ્યને (વૈવાહિક સ્થિતિ ગમે તે હોય) અલગ કુટુંબ ગણવામાં આવશે અને તે સ્વતંત્રપણે સબસિડી મેળવી શકે છે.
 • કાર્પેટ ઍરિયાઃઆ દીવાલોની અંદર આવતો વિસ્તાર છે, ગાલીચો કે ચટાઈ (કાર્પેટ) બીછાવવાનો ખરેખરો વિસ્તાર. બહારની દીવાલોને આવરતા વિસ્તારનો તેમાં સમાવેશ થતો નથી, પણ અપાર્ટમેન્ટની દીવાલોના આંતરિક હિસ્સા દ્વારા આવરી લેવાતા વિસ્તારનો સમાવેશ થાય છે.

સ્પષ્ટતા :
ઉપર આકારવામાં આવેલી રકમો નિર્દેશાત્મક છે અને સ્કીમની માર્ગદર્શિકાઓમાં જણાવવામાં આવેલાં વિવિધ પાસાં મુજબ તેમાં દરેક કેસ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. કૅલ્ક્યુલેટર અરજીકર્તા /ગ્રાહકને સીએલએસએસ-પીએમએવાયના લાભની ખાતરી આપતું નથી. સબસિડીનું વિતરણ માત્ર અને માત્ર ભારત સરકારની મુનસફી પર અવલંબે છે.

May I Help You

Submit