એફએક્યુ: પ્રધાન મંત્રી આવાસ યોજના- સીએલએસએસ

 

 

પુખ્ત સ્ત્રી સભ્યપદ મિલકતના માળખામાં આવશ્યક છે. જો ઘરમાં પુખ્ત સ્ત્રી સભ્ય નહીં હોય તો મિલકત એકલા પુરુષ સભ્યને નામે નોંધણી કરાવી શકાય.

  • ઈડબ્લ્યુએસ/ એલઆઈજી માટે- પતિ, પત્ની અને અપરિણીત સંતાનનો ઘરગથ્થુ/ લાભાર્થી પરિવારમાં સમાવેશ થાય છે.
  • એમઆઈજી માટે- પતિ, પત્ની અને અપરિણીત સંતાન.
  • પુખ્ત નોકરી સભ્ય (વૈવાહિક સ્થિતિ ગમે તે હોય તો પણ તેને અલગ ઘરગથ્થુ ગણવામાં આવશે).

આઈઆઈએચએફએલ ધિરાણ નીતિ અનુસાર શાખાના અધિકારીને નિમ્નલિખિત દસ્તાવેજો સુપરત કરવાનું જરૂરી છે. દસ્તાવેજોની નીચે મુજબ છે:

  • બધા ઘરગથ્થુ સભ્યો માટે આધાર
  • નોટરાઈઝ્ડ એફિડેવિટ કમ અંડરટેકિંગ ફરજિયાત છે.

ઘરગથ્થું પાકું ઘર ધરાવતો નહીં હોવાથી તે વધારાના પાત્રતા માપદંડો, જેમ કે, વાર્ષિક ઘરગથ્થુ આવક, શહેર /પાડોશી વિસ્તારમાં મિલકત વગેરેને આધીન યોજના હેઠળ સબસિડી માટે અરજી કરી શકે છે.

સબસિડીની રકમ મુદત સામે સમાયોજિત કરાતી નથી. સબસિડીનો પ્રભાવ ફક્ત મૂળ રકમ સામે સમાયોજિત કરાશે, જેને લીધે ઈએમઆઈની રકમ ઉપર વધુ પ્રભાવ પડશે.

  • ઈડબ્લ્યુએસ/ એલઆઈડી- ના, ગૃહનિર્માણ અને ગરીબી નાબૂદી મંત્રાલય દ્વારા જારી યોજનાની માર્ગદર્શિકા અનુસાર લઘુતમ/ મહત્તમ મિલકત મૂલ્ય અથવા એરિયા પર કેપિંગ નથી.
  • એમઆઈજી 1 અને 2- 160 ચો.મી. સુધી અને 200 ચો.મી. સુધી.

ના, ઘરગથ્થુ લાભાર્થી/ ઘરગથ્થુ એક મિલકત ધરાવતા હોય તો જીવનસાથી તરીકે સીએલએસએસ હેઠળ લાભ નહીં લઈ શકે.

યોજના કહે છે કે લાભાર્થી પરિવાર પાસે આ ધ્યેય હેઠળ કેન્દ્રીય સહાય પ્રાપ્ત કરવા માટે પાત્ર બનવા તેના કે તેણીના અથવા તેના/ તેણીના પરિવારના કોઈ પણ સભ્યને નામે ભારતના કોઈ પણ ભાગમાં પાકું ઘર ધરાવતો નહીં હોવા જોઈએ.

આથી જો લાભાર્થી પરિવાર દુકાન, વ્યાવસાયિક આસ્થાપના, પ્લોટ, ફેક્ટરી ધરાવતો હોય, પરંતુ પાકુ ઘર ધરાવતો નહીં હોય તો પણ પ્રથમ ઘરની માલિકીના પાત્રતા માપદંડને પાર કરે છે.

 

May I Help You

Submit