હોમ લોન

અમારી પાસેથી હોમ લોન મેળવવી ઝડપી અને આસાન છે. આઈઆઈએફએલ પાસેથી ધિરાણ અને નિષ્ણાંત સલાહ મેળવીને તમે ગર્વ સાથે ઘરના માલિક બની શકો છો. તમે નોકરિયાત હો કે પોતાનો વ્યવસાય ધરાવતા હો, રૉ હાઉસ, બંગલો, ફ્લૅટ કે પછી પ્લૉટ્સ માટે તમે સ્પર્ધાત્મક વ્યાજદરે હોમ લોન મેળવી શકો છો. ઝડપી પ્રક્રિયા અને પરવડે એવી ઈએમઆઈ ઘર લેવા ઇચ્છુક નવા અથવા અનુભવી ખરીદનાર માટે આઈઆઈએફએલની હોમ લોન્સ શ્રેષ્ઠ પસંદગી સાબિત થઈ શકે છે. ઘર ખરીદવાની પ્રક્રિયાને વધુ આસાન બનાવવા માટે અમે નિષ્ણાંતો દ્વારા કાયદાકીય અથવા ટેક્નિકલ સલાહ પણ પૂરી પાડીએ છીએ. તમારા પોતાના ઘરના સપનાને સાકાર કરવા માટે તમને મદદનો હાથ લંબાવવા માટે અમે ઉત્સુક છીએ.

Home Loan - Features And Benefits

  • ઝડપી અને ઝંઝટમુક્ત લોન
  • આકર્ષક વ્યાજ દર ૮.૪૫%*થી શરૂ
  • એફોર્ડેબલ ઈએમઆઈ
  • નોકરિયાત માટે ૨૦ વર્ષ સુધી મુદત
  • સ્વરોજગારીઓ માટે ૨૦ વર્ષ સુધી મુદત

Types of Home Loan

new-home-loan

 new-home-loan-icon

નવી હોમ લોન

આઇઆઇએફએલ હોમ લોન્સની ઝડપી પ્રક્રિયા અને આસાન દસ્તાવેજીકરણની સુવિધા સાથે તમારા ખુદના ઘરના માલિક બનો.

swaraj-home-loan

Swaraj Home Loan

સ્વરાજ હોમ લોન

આવકના વિધિસર દસ્તાવેજોનો ટેકો ધરાવતા અથવા ન ધરાવતા પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે આઈઆઈએફએલ લાવ્યું છે, સ્વરાજ હોમ લોન્સ.

 home-extension-or-improvement-loan

Home Extention

ઘર સુધારણા (ઈમ્પ્રુવમેન્ટ) લોન

આઈઆઈએફએલની હોમ ઈમ્પ્રુવમેન્ટ લોન સાથે કડાકૂટ-મુક્ત અને ઝડપી લોનની ખાતરી હોવાથી તમારા ઘરની કાયાપલટ માટે આગળ વધી શકો છો.

IIFL Home Loan Balance Transfer

Balance Transfer

બૅલેન્સ ટ્રાન્સફર

વ્યાજના ઊંચા દર કે લોન આપનારથી બિનકાર્યક્ષમ સેવા, કારણ ગમે તે હોય… તમે હવે તમારી હોમ લોનનું બૅલેન્સ આઈઆઈએફએલ હોમ લોન્સમાં બહુ આસાનીથી અને અનુકૂળતા સાથે ટ્રાન્સફર કરી શકો છો.

nri-home-loan

NRI Home Loan

એનઆરઆઈ હોમ લોન

તમે ગમે ત્યાં વસ્યા હો, જો તમે એનઆરઆઈનો દરજ્જો ધરાવતા હો, તો આઈઆઈએફએલ એનઆરઆઈ હોમ લોન્સ દ્વારા તમે ભારતમાં ઘર અથવા મિલકત ખરીદી શકો છો.

ઈએમઆઈ કૅલ્ક્યુલેટર

|
1L
|
50L
|
1Cr
|
1.5Cr
|
2Cr
વર્ષ
|
1Y
|
5Y
|
10Y
|
15Y
|
20Y
|
25Y
|
30Y
%
|
8.70%
|
12.8%
|
16.9%
|
20.9%
|
25%

ઈએમઆઈ
18250

મુદ્દલ રકમ 100000

ચૂકવવાપાત્ર વ્યાજ 18250

હમણાં જ અરજી કરો

Home Loan FAQs

તમે જો 18થી 75 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિક હો, અને તમે પગારદાર અથવા વ્યાવસાયિક હો, તો તમે આઈઆઈએફએલ હોમ ફાઈનાન્સ લિમિટેડમાં હોમ લોન માટે અરજી કરી શકો છો.

હોમ લોન માટે સહ-અરજીકર્તાનું હોવું ફરજિયાત નથી પણ સહ-અરજીકર્તાનું હોવું તમારી પાત્રતા અને તમારી હોમ લોન મંજૂરીની શક્યતાને વધારે છે. તમે જો વ્યક્તિગત અરજીકર્તા હો તો, તમારા માતા-પિતા, તમારા પતિ/પત્ની અથવા તમારૂં સગીર વયનું સંતાન પણ સહ-અરજીકર્તા બની શકે છે. તમારી મિલકતનો સહ-માલિક સહ-અરજીકર્તા હોવો જોઈએ, પણ સહ-અરજીકર્તા સહ-માલિક હોય એ જરૂરી નથી. વ્યકિતગત ન હોય એવી સંસ્થાઓ જેમ કે ભાગીદારી પેઢી, એલએલપી અને પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ સહ-અરજીકર્તા હોઈ શકે છે.

કરીને તમે હોમ લોન માટે અહીં ક્લિક. ઑનલાઈન અરજી કરી શકો છો. દસ્તાવેજોની અમારી જરૂરિયાતો સરળ છે અને હોમ લોન માટે અમે તાત્કાલિક મંજૂરી આપીએ છીએ. મદદ માટે તમે અમારા હેલ્પલાઇન નંબર : 1860-267-3000 પર કૉલ કરી શકો છો.

ઈએમઆઈ એટલે 'ઈક્વેટેડેટ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ', જે દર મહિનાની ચોક્કસ તારીખે તમારી હોમ લોન પેટે પાછી ચૂકવવામાં આવતી રકમ છે, લોન પૂરેપૂરી ભરાઈ ન જાય ત્યાં સુધી આ રકમ ચૂકવવાની રહે છે. આ રકમની ગણતરી એ રીતે કરવામાં આવે છે, જેમાં શરૂઆતના વર્ષોમાં મુદ્દલના ઘટક ભાગ કરતાં વ્યાજની ચૂકવણીનું પ્રમાણ ઊંચું હોય છે, તો લોનના ગાળાના પછીના વર્ષોમાં મુદ્દલના ઘટક ભાગનું પ્રમાણ મોટું હોય છે. અમે સૌથી સસ્તી હોમ લોન આપીએ છીએ, જેનો અર્થ થાય છે કે, આઈઆઈએફએલ ફાઈનાન્સ લિમિટેડ હોમ લોન પરની ઈએમઆઈ સરખઆમણીમાં ઓછી હશે. આના કારણે તમારા ખિસ્સા પર વધુ દબાણ આવતું નથી.

Read More

Learn with IIFL

આઈઆઈએફએલ કઈ રીતે જીવન બદલી રહ્યું છે

Vankireddy Hemalath

લોન પ્રક્રિયાને કડાકૂટ-મુક્ત બનાવવા બદ્દલ હું આઈઆઈએફએલ હોમ લોન્સ ટીમનો દિલથી આભાર માનવા માગું છું. આ સંબંધમાં તમે જે મદદ કરી છે, એ પ્રયાસોની પ્રશંસા કરતા હું મારી જાતને રોકી શકતો નથી.

વેન્કી રેડ્ડી હેમલાથ
Raghavareddy Devarapalli

હું મિ. રાઘવ રેડ્ડી દેવારપલ્લી છું. આઈઆઈએફએલ હોમ લોન્સ ટીમની સેવા લેવામાં મને ખરેખર આનંદ આવ્યો અને આઈઆઈએફએલ હોમ લોન્સ ટીમ સાથે સંકળાવાથી હું ખરા અર્થમાં સન્માનિત થયા હોવાની લાગણી અનુભવી રહ્યો છું. હું ચોક્કસપણે મારા મિત્રો અને પરિવારના સભ્યોને આઈઆઈએફએલ સાથે સંકળાવાનું સૂચવીશ.

રાઘવ રેડ્ડી દેવારપલ્લી

May I Help You

Submit